• SBS Gujarati News Bulletin 18 September 2024 - ૧૮ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Sep 18 2024
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    Show more Show less
    5 mins
  • જાણો, ઓસ્ટ્રેલિયન નાગરિક બનવામાં વિશ્વમાં ભારતીયોનો કયો ક્રમાંક
    Sep 18 2024
    17 સપ્ટેમ્બરે ઉજવાતા ઓસ્ટ્રેલિઅન સિટીઝનશિપ ડે નિમિત્તે વીતેલા વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારનાર વિવિધ દેશોના માઈગ્રન્ટ્સ વિશેના રોચક આંકડા જાણીએ.
    Show more Show less
    5 mins
  • SBS Gujarati News Bulletin 17 September 2024 - ૧૭ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Sep 17 2024
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    Show more Show less
    4 mins
  • ઓસ્ટ્રેલિયામાં બાળક વયસ્ક બને તે સાથે કયા અધિકારો મળે છે એ વિશે જાણો
    Sep 17 2024
    ઓસ્ટ્રેલિયામાં બાળક વયસ્ક બને ત્યારે પોતાની સાથે સ્વતંત્રતા અને જવાબદારી બંને લાવે છે. જોકે અલગ અલગ રાજ્યો અને પ્રદેશોમાં તે બાદ મળતી છૂટછાટમાં અસમાનતા પ્રવર્તે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયામાં વયસ્ક બનતા જ કેવા અધિકારો અને ફરજોનું પાલન કરવું જરૂરી છે.
    Show more Show less
    5 mins
  • SBS Gujarati News Bulletin 16 September 2024 - ૧૬ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Sep 16 2024
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    Show more Show less
    5 mins
  • ઓસ્ટ્રેલિયામાં મોજ ખાતર હોર્ન વગાડવું એટલે ૪૧୦ ડોલરના દંડને આમંત્રણ આપવું
    Sep 16 2024
    વાહન ચલાવતી વખતે પાળવામાં આવતા ઘણા નિયમો વાહન ચાલકો સારી રીતે જાણતા હોય છે જેમકે વાહનની ઝડપ , ટ્રાફિક લાઈટનું પાલન. પણ એક નિયમ એવો છે જે અંગે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. અને, આ જાણકારીના અભાવ બાદ તેઓને 50 ડોલરથી લઈને 410 ડોલર સુધીના દંડ મળી શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયા કયા ક્ષેત્રમાં આ નિયમ ભંગ બદલ તમારે કેટલો દંડ ભરવો પડી શકે.
    Show more Show less
    5 mins
  • SBS Gujarati News Bulletin 13 September 2024 - ૧૩ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Sep 13 2024
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    Show more Show less
    5 mins
  • SBS Gujarati News Bulletin 12 September 2024 - ૧૨ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર
    Sep 12 2024
    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
    Show more Show less
    3 mins